વિશ્વકપના સમાચાર વચ્ચે ઢંકાઈ ગયા ભારતીય મહિલા રગ્બી ટીમના આ મોટા સમાચાર

2019-06-24 88

વર્લ્ડકપનો ફીવર દેશની જનતા પર એવો ચડ્યો છે કે તેની સામે હવે અન્ય રમતોમાં સર્જાતા ઇતિહાસ પણ આપણને ગૌણ લાગે છે કે પછી ક્રિકેટસિવાય કોઈ પણ રમત આપને આકર્ષી શકતી નથી આવા જ એક ઐતિહાસિક જીતના સમાચાર ઢંકાઈ ગયા છે વર્લ્ડકપના સમાચારોની સામેશનિવારે મહિલા રગ્બી ટીમે મનિલામાં ઈતિહાસ રચ્યો હતો એ વાત કદાચ બહુ જ ઓછા લોકો સુધી પહોંચી હતી ભારતીય મહિલા રગ્બી ટીમેઐતિહાસિક જીત મેળવીને એશિયાઈ મહિલા ચેમ્પિયનશિપમાં કાંસ્યચંદ્રક જીત્યો છે મહિલા રગ્બી ટીમે પહેલીવાર આંતરરાષ્ટ્રીય મેચ જીતીનેસફળતાનું એક નવું સોપાન સર કર્યું છે ત્યારે ચાલો જોઈ લઈએ શાનદાર દેખાવની કેટલીક રસપ્રદ વાતો આ વીડિયોના માધ્યમથી

Videos similaires