ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ હિના ખાન તેની સ્ટાઈલ અને લૂક્સથી હંમેશા બધાને ચોંકાવી દે છે, પરંતુ આ ગ્લો માટે તે જીમમાં હાર્ડ વર્કઆઉટ અને યોગા કરે છે જેના ફોટોઝ અને વીડિયો તે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરતી રહે છે હાલમાં જ હિનાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે શૉલ્ડરથી વેઇટ ખેંચતી અને લેગની હાર્ડ એક્સરસાઈઝ કરતી જોવા મળી