કડોદરા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, ત્રણ યુવાનોનાં મોત નીપજ્યાં

2019-06-24 189

સુરતઃ કડોદરાના હળદરૂ ગામ નજીક કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં ત્રણ યુવાનોનાં મોત નિપજ્યાં હતા મૃતક ત્રણેય યુવાનો મહારાષ્ટ્રીયન હોવાનું અને બાઇક પર હળદરૂ ગામ જતા કાળનો કોળિયો બન્યા હતા જોકે, ઘટના બાદ પોલીસે ત્રણેય યુવાનોની ઓળખ થઈ જતા આગળની તપાસ હાથ ધરી હતી અકસ્માત બાદ કાર ચાલક ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું

Videos similaires