થાનમાં બે પેઢીથી ચાલતી દુશ્મનાવટમાં 40 વર્ષે બંને પરિવારે દુશ્મની ભૂલી વેરના વળામણા કર્યા

2019-06-24 42

ગોંડલ: સાંસ્કૃતિક નગરી સાથે સ્પોર્ટ સેન્ટર ગણાતા થાન શહેરમાં છેલ્લા 40 વર્ષ દરમિયાન કાઠી અને ક્ષત્રિય પરિવારો વચ્ચે દુશ્મનાવટમાં ચાર વ્યક્તિઓના ભોગ લેવાયા હતા આવા વેરના વળામણા કરવા ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રભરના આગેવાનો દ્વારા છેલ્લા બે વર્ષથી સહિયારો પ્રયાસ કરવામાં આવતો હતો જેને સફળતા મળતા ગોંડલમાં વેરના વળામણા થવા પામ્યા હતા

Videos similaires