હાઈપ્રોફાઈલ લગ્નમાં સિંગરે 11 હજાર ફૂટની ઉંચાઈએથી પર્ફોર્મ કર્યું

2019-06-24 5,585

ઉત્તરાખંડના ઔલીમાં ગુપ્તા બ્રધર્સના દીકરાઓના હાઈ પ્રોફાઈલ લગ્ન ચર્ચામાં રહ્યા, કહેવાય છે કે આ લગ્નમાં200 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો જેમાંબૉલિવૂડ સ્ટાર્સથી લઈ ટીવી સ્ટાર્સે પર્ફોર્મ કર્યું કેટરિનાથી લઈ ટીવીની નાગિન સુરભિ જ્યોતિએડાન્સ કર્યો આ લગ્નમાંસિંગર અભિજીત સાવંતેપહાડોની વચ્ચે 11 હજાર ફૂટની ઉંચાઈએ ગીતો ગાયા હતા આ લગ્નમાં પૉલિટિશ્યન્સ સહિત બાબા રામદેવ પણ કપલને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા આ લગ્ન 18 જૂનથી 22 જૂન સુધી ચાલ્યા હતા

Free Traffic Exchange