Speed News: અમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ, આજે પણ વરસાદની આગાહી

2019-06-24 1,418

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંઅમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળનું લો પ્રેસર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છેત્યારે તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires