પાવાગઢ ડુંગર પર પાટિયા પુલ પાસે શીલા ધરાશાયી

2019-06-23 575

વડોદરાઃ પાવાગઢ ડુંગર પર ભારે વરસાદને કારણે પાટિયા પુલ પાસે મહાકાય શીલા ધરાશાયી થઇ હતી યાત્રિકોની સાવચેતીને ધ્યાને રાખીને પહેલાં રસ્તો બંધ કરવામાં આવ્યો હતો જોકે બાદમાં વૈકલ્પિક રસ્તો શરૂ કરવામાં આવ્યો હતો અને માર્ગ પરથી પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે શીલા ધરાશાયી થવાને કારણે નિજ મંદિર સુધી પાણી પુરવઠો પુરો પાડતી પાઇપ લાઇનમાં ભંગાણ થયું છે

Videos similaires