ખાંભા-ચલાલા હાઇવે ક્રોસ કરી સિંહો શહેરમાં ઘૂસ્યા, CCTVમાં દ્રશ્યો કેદ થયા

2019-06-23 2,551

ખાંભા: શિકારની શોધમાં સિંહો જંગલ છોડી શહેરી વિસ્તારમાં ઘૂસી રહ્યા છે ખાંભા-ચલાલા હાઇવે ક્રોસ કરી સિંહો ખાંભાની આનંદ સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા અને રસ્તે રઝળતી ગાયો પાછળ દોટ મુકી હતી આનંદ સોસાયટીમાં એક સિંહ, એક સિંહણ અને બે સિંહબાળે ધામા નાખ્યા છે આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા રાત્રે આ સિંહ પરિવારે મારણ કર્યું હતું સિંહોના ઘૂસી જવાથી સોસાયટીમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ગાયો પર મારણ કરે ત્યાં સુધી તો ઠીક પરંતુ સોસાયટીમાં રહેતા લોકો પર હુમલો કરશે તો જવાબદાર કોણ? તેવો સવાલ લોકોમાં થઇ રહ્યો છે

Videos similaires