બે મહિલાઓએ અમદાવાદની મહિલાને જાહેરમાં ગાળો ભાંડી માર માર્યો, વીડિયો વાયરલ

2019-06-22 780

રાજકોટઃ શહેરના લીમડા ચોક નજીક અમદાવાદની એક મહિલાને બે મહિલા દ્વારા ગાળો ભાંડી માર મારવાનો વીડિયો વાયરલ થયો છે જાહેરમાં ઝઘડો થતા લોકોનું ટોળું એકત્ર થયું હતું જેને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ મહિલાઓની અટકાયત કરી હતી આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, આ મહિલાઓ વચ્ચે પ્રેમ પ્રકરણને લઈ ઝઘડો થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

Videos similaires