ઉધના વિસ્તારમાં ફરસાણની દુકાને આવેલા ગ્રાહકના પેન્ટના ખીસ્સાના મોબાઈલમાં બ્લાસ્ટ થયો

2019-06-22 3,516

સુરતઃઉધના વિસ્તારમાં આવેલી એક ફરસાણની દુકાનમાં આવેલા ગ્રાહકના મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો ગ્રાહકે મોબાઈલ પેન્ટના ખીસ્સામાં રાખ્યો હતો એ દરમિયાન બ્લાસ્ટ થતાં પેન્ટ પણ સળગી ઉઠ્યું હતું જેથી તાત્કાલિક યુવકે પોતાનું પેન્ટ કાઢીને મોબાઈલને ફેંકી દીધો હતો પેન્ટ કાઢી અર્ધનગ્ન અવસ્થામાં શરમમાં મુકાયેલા ગ્રાહકે ફટાફટ પેન્ટમાં લાગેલી આગ પર કાબુ મેળવીને પેન્ટ પહેર્યું હતું આ દરમિયાન દુકાનમાં રહેલા અન્ય ગ્રાહકોમાં પણ ભયનો માહોલ પેદા થયો હતો

Videos similaires