સ્ટેજ પર મહિલા સ્મૃતિના પગમાં પડી ગઈ, રજૂઆત સાંભળી સ્મૃતિએ મદદની ખાતરી આપી

2019-06-22 1,111

અમેઠીમાં સ્ટેજ પર એક મહિલા સ્મૃતિના પગમાં પડી ગઈ હતી કુટુંબીજનો દ્વારા જમીન પર કબ્જો કરી લેવાની બાબતે રજૂઆત કરી હતી સ્મૃતિએ મહિલાને ઊભી કરી તેની વાત સાંભળી હતી અધિકારીઓને બોલાવીને તેની રજૂઆત અંગે તપાસ કરવાના આદેશ કર્યા હતા કેન્દ્રીય મંત્રીએ મહિલાને ચોક્કસ પગલાં લેવાની ખાતરી આપી હતી

Videos similaires