બે કલાક રાહ જોઈ છતાં એમ્બ્યૂલન્સ ન આવતા મહિલાને સાઇકલ પર લઈ જવી પડી હૉસ્પિટલ

2019-06-22 401

યૂપીના શામલીના મોહલ્લા પંસારિયન નિવાસી અંજૂ નામની મહિલા એક હાથ અને એક પગથી દિવ્યાંગ છે અંજૂની કમરમાં કોઈ કારણોસર ઈજા થઈ હતી દિવ્યાંગ હોવાથી પરિવારજનોએ હોસ્પિટલ લઈ જવા 108માં ફોન કર્યો, પરંતુ 2 કલાક છતાં એમ્બ્યૂલન્સ ન આવી અંતે પરિવારે એક લૉડિંગ રિક્ષા બૂક કરાવી અને મહિલાને ખાટલા પર સુવડાવી લોડિંગ સાઈકલમાં નાખી હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી

Videos similaires