દુકાનદારને વાતોમાં ભેળવી સાડીની ચોરી કરતી મહિલાઓ સીસીટીવીમાં કેદ

2019-06-22 1,681

રાજકોટઃગુંદવાડી બજારમાં આવેલી સાડીની દુકાનમાંથી 3 મહિલાઓ સાડી ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ છે એક મહિલા વેપારી સાથે વાત કરે છે, ત્યારે અન્ય બે મહિલા સાડીની ચોરી કરતી જોવા મળે છે જો કે, હાલ તો કોઇએ આ મામલે પોલીસ ફરિયાદ કરી નથી છાશવારે ગુંદાવાડી બજારમાં બનતી ચોરીની ઘટનાથી વેપારીઓમાં ડરનો માહોલ છે

Videos similaires