રાહુલ ગાંધીએ યોગ દિવસ પર નિશાન સાધવા કૂતરા સાથે સેનાના જવાનોનો ફોટો ટ્વિટ કરતા વિવાદ સર્જાયો છેઆ ટ્વિટ બાદ ભાજપથી લઈ ઘણાબધાએ રાહુલને આડેહાથ લીધા છેજોકે મોદી કયા મુદ્દે ટ્વિટ કરે છે અને કયા મુદ્દે નથી કરતા તે બાબતે પર બધાનું ઓછું ધ્યાન જાય છેમોદી બીજી વખત વડાપ્રધાન બન્યા પછી કેટલા કયા મુદ્દે ટ્વિટ કર્યું અને કયા મુદ્દે ચૂપ રહ્યા તે જાણવા જોઈએ આ વીડિયો