યોગ દિવસ નિમિતે ઉર્દુ શાળામાં મુસ્લિમ બાળાઓએ યોગ કર્યા

2019-06-22 23

સુરતઃ 21મી જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેને લઇ દેશભરમાં ઠેર-ઠેર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ પરંતુ યોગના વિરોધ વચ્ચે આજે આશરે 400થી વધુ મુસ્લિમ બાળાઓએ યોગ કરી દેશ-વિદેશના લોકોને સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો હતો સુરતના નગર પ્રાથમિક ઉર્દુ શાળા નાના-નાના ભૂલકાઓએ જુદા જુદા આસનો કરી મંત્રમુગ્ધ કરી દીધા હતા

Videos similaires