વર્લ્ડકપની 28મી મેચમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતે ટીમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન સામ સામે ટકરાશે ઇન્ડિયાએ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને માત આપી હતી, ત્યારે દિવ્યભાસ્કરડોટકોમે અમદાવાદીઓની આ મેચ વિશે પ્રતિક્રિયા જાણી હતી જુઓ અમદાવાદીઓએ શું કહ્યુ આ મેચ વિશે