મોગેંબો ખુશ હુઆ,અમરીશ પુરીને એમના જન્મદિને ગૂગલે ડૂડલ બનાવી આપી શ્રદ્ધાંજલિ

2019-06-22 265

અમરીશ પુરીને એમના જન્મદિને ગૂગલે ડૂડલ બનાવી શ્રદ્ધાંજલિ અર્પી છેદિગ્ગજ અભિનેતા અમરીશ પુરીનો આજે 87મો જન્મદિન છેઅમરીશ પુરીનો જન્મ 22 જૂન,1932માં લાહોરમાં થયો હતોગુગલે ડૂડલ દ્વારા આ દિગ્ગજ અભિનેતાને શ્રદ્ધાંજલિ અર્પી છે ત્યારે અમરીશ પુરના કામની ઝાંખી પર એક નજર કરી એમને યાદ કરીએ

Videos similaires