સેવન્થ ડે સ્કૂલમાં પાંચમાં દિવસે વાલીઓનો ફી વધારાનો વિરોધ, ભૂખ હડતાળની ચિમકી ઉચ્ચારી

2019-06-21 75

સુરતઃછેલ્લા પાંચ દિવસથી અઠવાલાઈન્સ ખાતે આવેલા સેવન્થ ડે સ્કૂલમાં વાલીઓ દ્વારા ફી વધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં ગત રોજથી વાલીઓના વિરોધના કારણે સ્કૂલના ગેટ બહાર પોલીસે બેરીકેટ લગાવી દેવાયા છે જેથી આજે વાલીઓએ પોલીસના બેરીકેટ પર બેનરો લગાવી અને કાટી પટ્ટી બાંધી વિરોધ કરી રહ્યા છે વાલીઓએ જણાવ્યું હતું કે, ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ભૂખ હડતાળ કરવામાં આવશે

Videos similaires