મીડિયાને પોઝ આપવા જતાં Tvની 'પ્રેરણા'નો પલ્લુ સરકી ગયો, નણંદ-સાસુએ મદદ કરી

2019-06-21 7,940

Tvની પ્રેરણા એટલે કે કસૌટી ઝિંદગી કૈ-2માં લીડ રોલ પ્લે કરનાર એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝ હાલમાં જ એક ઈવેન્ટમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી એરિકા ઈવેન્ટમાં મીડિયાને પોઝ આપી રહી હતી ત્યારે તેનો ડ્રેસ તેને દગો આપી ગયો, એરિકાએ ઈન્ડોવેસ્ટર્ન ઓફ વ્હાઈટ સેરેટોરિયલ ડ્રેસ પહેર્યો હતો જેનોઅચાનક પલ્લુ સરકી ગયો હતો પરંતુ તુરંત જ ત્યાં હાજર રહેલ પૂજા બેનર્જી અને શુભાસી ચોકસીએ તેની મદદ કરી હતી અને બાદમાં પ્રેરણાએ મીડિયા સામે પોઝ આપ્યા હતા

Videos similaires