અમદાવાદઃસીએમ રૂપાણી અને રાજ્યપાલ ઓપીકોહલીની હાજરીમાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમાં 5માં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર બિજલ પટેલ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા આ સાથે વિવિધ સંસ્થાઓમાંથી આવેલાં વિદ્યાર્થીઓ ભાગ લીધો છે કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ રૂપ બાબ રામદેવ બેનલા બાળકોનો યોગા અભ્યાસ છે બાબા રામદેવ બનેલા 20થી વધુ બાળકો તમામ લોકોએ મન જીતી લીધા હતા