ફિટનેસ આઇકન શિલ્પા શેટ્ટીએ ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે યોગ કર્યા

2019-06-21 998

આજે પૂરી દુનિયા પાંચમો ઈન્ટરનેશનલ યોગ દિવસ ઉજવી રહી છે જ્યાં એક બાજુ પીએમ મોદીએ રાંચીના પ્રભાત તારા મેદાનમાં યોગાસન કરતા જોવા મળ્યા તો બૉલિવૂડ એક્ટ્રેસીસ પણ યોગના રંગમાં રંગાઈ, જેમાં પહેલુ નામ આવે ફિટનેસ દિવાશિલ્પા શેટ્ટીનું જેણે યોગ ડેના દિવસે મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે લોકોને યોગ શિખડાવ્યા અહીં શિલ્પા પૂરી રીતે યોગમાં ડૂબેલી જોવા મળી

Videos similaires