મોદીએ કર્યા યોગ, ગરીબો સુધી યોગ લઈ જવા આહવાન

2019-06-21 5,071

વડાપ્રધાન મોદી રાંચીમાં યોગ કરી કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતુંમાદીએ યોગ દિવસ પર બોલતા કહ્યું હતું કે ભારતમાં યોગ પ્રત્યે જાગૃતતા આવી છેજોકે મોદીએ કહ્યું કે શહેરોની જેમ ગામડા અને જંગલમાં પણ યોગનો પ્રચાર-પ્રસાર થાયમોદીએ કહ્યું કે ગરીબ બીમાર પડે ત્યારે વધુ સહન કરતો હોય છે માટે તેના સ્વસ્થ્ય માટે તેમના સુધી યોગ પહોંચાડીએ

Videos similaires