એક દેશ-એક ચૂંટણથી ફાયદો કેટલો અને નુકસાન કેટલું ?

2019-06-20 467

એક દેશ-એક ચૂંટણી મુદ્દે મોદીની અધ્યક્ષતામાં બેઠક મળી હતીઆ સર્વદળીય બેઠકમાં 24 પક્ષના પ્રમુખો જ હાજર રહ્યા હતા આ મુદ્દે કેટલાક પક્ષો સમર્થનમાં છે કેટલાક વિરોધમાં છેમોદી કહે છે કે એક દેશ-એક ચૂંટણીથી પૈસા અને સમય બચશેજોકે વિરોધ કરનાર પાસે વિરોધ કરવા પાછળનો શું તર્ક છે તે જાણીને સમજવાનો પ્રયત્ન કરીએ કે એક દેશ-એક ચૂંટણીથી ખરેખર દેશને ફાયદો છે કે નુકસાન ?

Free Traffic Exchange

Videos similaires