Speed News: અમદાવાદમાં સ્કૂલવાન ચાલકોની હડતાળ, RTOની કાર્યવાહીના વિરોધમાં હડતાળ

2019-06-20 1,562

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંનિકોલમાં સ્કૂલવાનમાંથી ત્રણ બાળકો પડી જવાની ઘટના બાદ ટ્રાફિક પોલીસ અને આરટીઓ જાગૃત થઈ એકાએક સ્કૂલવાનના ચાલકો સામે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે આરટીઓ તંત્ર ખોટી રીતે સ્કૂલવાનના માલિક અને ચાલકોને હેરાન કરતા હોવાના આક્ષેપને લઈ ગુરુવારે તમામ સ્કૂલ વાન ચાલકો હડતાલ પર ઉતરશે

Videos similaires