વડોદરાઃરાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ)ના કાયદાનો સ્કૂલોમાં કડક અમલ કરાવવાની માંગ સાથે આજે રાષ્ટ્રીય સમાજ પક્ષ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું પ્રમુખે આક્ષેપ કર્યો છે કે, માલેતુજારોની સ્કૂલોમાં આરટીઇનો અમલ કરાવવામાં તંત્ર ધરાર નિષ્ફળ પુરવાર થયું છે