બર્થડેની ઉજવણી, 49 વર્ષમાં પ્રવેશેલા રાહુલ ગાંધી ખુશખુશાલ જોવા મળ્યા

2019-06-19 487

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે 49 વર્ષના થઈ ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આજે તેમને જન્મ દિવસની
શુભેચ્છાઓ પણ પાઠવી છે કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે રાહુલ ગાંધીએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી જેમાં કોંગ્રેસના અનેકનેતાઓ પણ સામેલ થયા હતા કાર્યાલયની બહાર કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓની સામે હસતા મોઢે રાહુલ ગાંધી ઉપસ્થિત થયા હતાહાથમાં રહેલા મીઠાઈના બોક્સમાંથી તેમણે પત્રકારોને પણ મીઠાઈ ખવડાવી હતી

Videos similaires