શપથ લઈને સંસદની પરંપરા તોડી, સપાના સાંસદ બોલ્યા 'સંવિધાન જિંદાબાદ પણ વંદે માતરમ નહીં બોલુ'

2019-06-19 2,813

લોકસભામાં મંગળવારે સાંસદ પદના શપથ લેતા સમયે સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહમાને વંદે માતરમ બોલવાનો ઈનકાર કરી દીધો જેને તેમણે ઈસ્લામ વિરૂદ્ધનો કરાર આપ્યો છે યુપીના સંભલ બેઠકથી ચૂંટણી જીતનારશફીકુર્રહમાને શપથ લીધા બાદ કહ્યુ જ્યાં સુધી વંદે માતરમનો સવાલ છે તે ઈસ્લામ વિરૂદ્ધ છે અને અમે તેને નથી માનતા આ બોલતા જ સંસદમાં વંદે માતરમ અને જય શ્રીરામના નારા લાગ્યા હતા કેટલાંક સાંસદોએ તેમના આ નિવેદન પર માફીની પણ માંગ કરી હતી

Videos similaires