ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ ફ્લોરિડાથી કર્યો

2019-06-19 853

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારથી 2020માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે તેમને ફ્લોરિડામાં પહેલી સભા ગજવી હતી લોકોને રાષ્ટ્રવાદી અંદાજમાં સંબોધિત કરતા ટ્રમ્પે ફરી એકવાર અમેરિકાને મહાન બનાવવાની વાત કરી હતી તેમને કહ્યું કે, ડેમોક્રેટ્સ નેતા દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા માગે છે દુનિયા અમેરિકાની અર્થવ્યવસ્થાની ઈર્ષ્યા કરે છે

Videos similaires