બિહારના મુઝફ્ફપુરમાં મગજના તાવથી બાળકો ટપોટપ મરી રહ્યા છેએક્યૂટ ઈનસેફિલાઈટિસ સિંડ્રોમથી મરનાર બાળકોની સંખ્યા 100થી વધુ પર પહોંચી છેસરકારના કેટલાક મંત્રીઓ અને નિષ્ણાતો બાળકોના મોત પાછળ લીચી પણ એક કારણ હોઈ શકે તેવું માને છે પણ શું ખરેખર આ મામલામાં લીચી ખાવાથી બાળકોના મોત થાય છે ? આ સવાલનો જવાબ મેળવવા જોઈએ આ વીડિયો