Speed News: મમતા બેનરજીના મીમ શેર કરનાર પ્રિયંકા શર્માને મોદીએ ટ્વિટર પર ફૉલો કરી

2019-06-19 4

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંમમતા બેનરજીના મીમ શેર કરનાર પ્રિયંકા શર્માને મોદીએ ટ્વિટર પર ફૉલો કરી છેપ્રિયંકાએ જવાબમાં મોદીને ટેગ કરી લખ્યું કે આ મારા માટે અચરજની વાત છે,મને ફોલો કરવા બદલ મોદીજી થેંક્યૂઉલ્લેખનિય છેકે મમતા બેનરજીના કાર્ટુન શેર કરી પ્રિયંકા એક વખત જેલ જઈ આવી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires