Speed News: ગીરમાં 4 ઈંચ વરસાદથી નદીઓમાં પૂર

2019-06-18 243

રાજ્યમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર પંથકમાં મંગળવારે ધોધમાર વરસાદ પડ્યો હતો ગીર પંથકમાં 12 કલાકમાં ભારે વરસાદ પડતાં નદીઓમાં પૂર આવ્યા છે તો અમદાવાદમાં પવન સાથે વરસાદ પડ્યો અને દક્ષિણના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 તાલુકાઓમાં 12થી 68 મીમી જ્યારે 104 તાલુકાઓમાં 11થી 1મીમી સુધીનો વરસાદ નોંધાયો છે

Videos similaires