દિલ્હીના પોલીસ હેડ કોન્સટેબલ સંદીપ શાહી રેપ સોંગ ગાઈને ટ્રાફિક સુરક્ષાની માહિતી આપે છે તેઓલોકોને હેલમેટ ન પહેરવાના નુક્સાનથી જાગૃત કરે છે,ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પરચલણ પણ કાપે છે અને હેલમેટ પણ ફ્રીમાં આપે છે હેલમેટ તેઓ પોતાના પૈસે ખરીદે છે અને વગર હેલમેટ બાઈક ચલાવનારને ફ્રીમાં આપે છે