લેડી ડૉક્ટરે સોશિયલ મીડિયા પર બિકિની ફોટોઝ પોસ્ટ કરતાં લાઈસન્સ કેન્સલ થયું

2019-06-18 11,050

મ્યાનમારમાં એક મહિલા ડૉક્ટરનું લાઇસન્સ એટલા માટે કેન્સલ કરી દેવામાં આવ્યું કારણકે તેણે તેના ફેસબુક પર બિકિની ફોટોઝ પોસ્ટ કર્યા હતામ્યાનમાર મેડિકલ કાઉન્સિલને લેડી ડૉક્ટરનો આ લૂક મ્યાનમાર કલ્ચર અને રિતરિવાજ વિરૂદ્ધનો લાગતો હતો જેથી પહેલા એલર્ટ કરી પરંતુ ડૉક્ટરે તેના ફોટોઝ ન હટાવતા કાઉન્સિલે તેનું લાઇસન્સ જ રદ્દ કરી દીધુ હતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ નાંગ મ્યૂ સાન એક મોડલ જેવુ જીવન જીવે છે તેનું અકાઉન્ટ બિકિની ફોટોઝથી ભરેલુ છે કાઉન્સિલના આ નિર્ણયનો વિરોધ કરતા નાંગે તેની આઝાદીનું હનન ગણાવ્યુ હતુ

Videos similaires