અનંતનાગમાં સુરક્ષાબળોએ જૈશ કમાંડર સજ્જાદ બટ સહિત બે આતંકીઓને ઠાર માર્યા

2019-06-18 895

જમ્મુ-કાશ્મીરમા અનંતનાગમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર માર્યા છે જેમાં પુલવામા હુમલો કરવા માટે પોતાની ગાડી આપનારો આતંકી પણ સામેલ હતો સુરક્ષાબળ છેલ્લા ઘણાં સમયથી તેની શોધખોળમાં લાગ્યા હતા આ ઉપરાંત પુલવામામાં IED બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડને પણ ઠાર મારવામાં આવ્યો છે સુરક્ષાબળોનો દાવો છે કે આ પુલવામા હુમલામાં સામેલ અંતિમ આતંકી છે જેને ઠાર મરાયો છે

Videos similaires