બસ ડે સેલિબ્રેશન સમયે દુર્ઘટના,બસનાં છાપરે બેઠેલાં 24 વિદ્યાર્થીઓ ધડામ દઈને પડ્યાં

2019-06-18 9,822

ચેન્નાઈમાં બસ ડે સેલિબ્રેશન સમયે દુર્ઘટના સર્જાઈ હતીવિદ્યાર્થીઓ બસ પર ચઢી ચિચિયારીઓ કરતાં હતાંબસ આગળ જઈ રહેલાં બાઈકચાલકે અચાનક બ્રેક મારતાં, બસડ્રાઈવરે પણ બ્રેક મારવાની ફરજ પડી હતીઆથી,બસનાં છાપરે બેઠેલાં 24 વિદ્યાર્થીઓ ધડામ દઈને પડ્યાં હતાજેમાં 24 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થઈ હતીસદનસીબે વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો હતો ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે