દમણથી સુરત ટ્રેનમાં શરીર પર દારૂની બોટલ બાંધી હેરાફેરી, બે સગીર, મહિલા સહિત ચાર ઝડપાયા

2019-06-18 2,637

સુરતઃનવસારી રેલવે અને આરપીએફ પોલીસે કચ્છ એક્સપ્રેસમાં વિદેશી દારૂ ની હેરાફેરી બાતમી મળતા પોલીસે નવસારી રેલવે સ્ટેશને સ્લીપર કોચના 7 અને 8માંથી મુસાફરોને ઉતાર્યા હતા અને તેમના શરીર પર બાંધેલી અંદાજે 240 બોટલ વિદેશી દારૂ મળી આવતા ચાર લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા તેમાં બે સગીર હોવાનું માલમ પડ્યું છે વધુ તપાસ રેલવે પોલીસ કરી રહી છે

Videos similaires