ભુજથી વાવાઝોડું 500 કિમી દૂર, નલિયા-લખપત વચ્ચેના કાંઠે ટકરાશે , કચ્છભરમાં વરસાદી માહોલ

2019-06-17 4,044

ભુજ:સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી નબળું પડી વાયુ ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં આજે મોડી સાંજ સુધી નલિયા અને લખપતના કાંઠા વચ્ચે ટકરાઇ લેન્ડફોલ કરશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે તાજા અહેવાલ અનુસાર હાલ આ સિસ્ટમ ભુજથી દક્ષિણ-પશ્ચિમ દિશાએ 550 કિમી દૂર અરબી સમુદ્રમાં સ્થિર છે ત્યારે વાયુની જિલ્લાભરમાં અસર વર્તાઈ રહી છે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે કાંઠાળ વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ભચાઉના ગામડા, માંડવી, અંજાર અને દૂધઈ, બન્ની વિસ્તારમાં સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે

Videos similaires