મેચ પહેલા આરામ કરવાને બદલે પાક. ક્રિકેટર્સ મોડી રાત સુધી હતા 'શીશા' બારમાં

2019-06-17 19,340

ભારત સામે પાકિસ્તાનની મેચ 16 જૂનના હતી ત્યારે મેચ પહેલાની આગલી રાત્રે પાક ક્રિકેટર્સ મોડી રાત સુધી માંચેસ્ટરના શીશા કાફેમાં જોવા મળ્યા હતા જેમાં શોએબ મલિક પત્ની સાનિયા મિર્ઝા સાથે હતો આ સિવાય ઈમામ-ઉલ-હક અને વહાબ રિયાઝ પણ હતા, જેમાં કેટલાંક સુટ્ટા મારતા જોવા મળ્યા તો કોઈક ગપ્પા મારવામાં બિઝી હતુ આ વીડિયો સામે આવ્યા બાદ પાકિસ્તાની મીડિયા ટીમ પાકિસ્તાન પર ભડક્યુ હતુ કે જ્યારે ટીમને આરામ કરવાની જરૂર હતી ત્યારે મેનેજમેન્ટ સુતુ હતુ અને ક્રિકેટર્સ કાફેમાં સુટ્ટા મારતા હતા ત્યારે મેચનું રિઝલ્ટ પછી આવુ આવે તેમાં કોઈ નવાઈ નથી

Videos similaires