Speed News: સુરક્ષાની માગ સાથે દેશભરમાં ડૉક્ટરોની હડતાળ

2019-06-17 1,198

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3મિનિટમાંઆજે સવારે 6 વાગ્યાથી દેશભરમાં ડોકટરોએ હડતાળ શરૂ કરી છેડોક્ટરોની સુરક્ષાની માગ સાથે 5 લાખ જેટલા ડોક્ટરો હડતાળમાં જોડાયા છેOPD બંધ રહેશે પણ ઈમરજન્સી સેવા ચાલુ રહેશે અનેગુજરાતના 12 હજાર ડૉક્ટરો પણ હડતાળમાં જોડાશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Free Traffic Exchange

Videos similaires