શહેરમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ

2019-06-16 739

અમદાવાદઃશહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી મારી છે શહેરમાં સતત બીજા દિવસે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે એસજી હાઈવે અને એસપી રિંગરોડ પર વાવાઝોડા જેવી ધુળની ડમરીઓ ઉડી છે રવિવારની રજાનો લાભ લઈ અમદાવાદીઓ ધાબા અને રસ્તા પર નાહવા પણ નીકળ્યા છે

Videos similaires