પાકિસ્તાન સામેની મેચ પહેલાં ભારતના ફેન સુધિર ગૌતમે કહ્યું,જે ટીમ સારું રમશે તે જીતશે

2019-06-15 690

માન્ચેસ્ટરમાં ભારતના ફેન સુધિર ગૌતમે શંખનાદ કર્યો હતોસુધિરે ટીમમાં જોશનો સંચાર કરવા અને જંગનું એલાન કરવા શંખ ફૂંક્યો હતો સુધિરે રવિવારે પાકિસ્તાન સામેની મેચ પહેલાં નિવેદન આપ્યું હતુ કે, ‘જે ટીમ સારું રમશે તે જીતશે’, વળી સુધિરે ‘ટીમ ઈન્ડિયા સૌથી મહાન’, ‘ભારતમાતાકી જય’ જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા ઉલ્લેખનીય છએ કે, ભારતીય ટીમ અને એમાં પણ સચિન તેંડુલકરના ખાસ ફેન સુધિર ભારતની દરેક મેચમાં શરીર પર ભારતનો ધ્વજ બનાવીને ટીમને ચીયર કરવા માટે હાજર રહે છે

Videos similaires