વરસાદ આવતા શૉપિંગ મોલમાં પડવા લાગ્યો ધોધ, જોતજોતામાં ચોતરફ થઈ ગયું પાણી પાણી

2019-06-15 1,909

તમે શૉપિંગ મોલમાં ગયા હોવ અને અચાનક તમારી ચોતરફ પાણી પાણી થઈ જાય તો એટલુ જ નહીં થોડી જ મિનિટોમાં વરસાદના પાણીનો ધોધ વહેવા લાગે તો કંઇક એવુ જ થયુ મેક્સિકોના એક શૉપિંગ મોલમાં, મોલનો ઉપરનો એરિયા ઓપન હતો જેના કારણે વરસાદ આવતા પાણીનો ધોધ વહેવા લાગ્યો, અને મોલમાં પાણી ઘૂસી ગયુ, એવામાં ત્યાં હાજર રહેલા મ્યૂઝિક બેન્ડે મોસમનો મિજાજ સમજી ગાવાનું શરૂ કરી દીધુ અને એ પણ ટાઇટેનિકનું થીમ સોંગ, અને ત્યાં આવેલા લોકોએ પણ તેને એન્જોય કર્યું

Videos similaires