Speed News: આજે એઈમ્સ સહિત દિલ્હીની 18 હોસ્પિટલોમાં હડતાળ

2019-06-15 1,132

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંઆજે એઈમ્સ સહિત દિલ્હીની 18 હોસ્પિટલોમાં
હડતાળ છેઆ હડતાળમાં 10 હજારથી વધુ ડોક્ટરો જાડાશેદેશના 19 રાજ્યોમાં પણ ડોક્ટરોએ હડતાળનો નિર્ણય લીધો
છેકલકત્તામાં ડોકટરો સાથેની મારપીટના બનાવ બાદ શરૂ થયેલી આ હડતાળ વધુ ઉગ્ર બની રહી છેઆ ઉપરાંત અન્ય મહત્વનાસમાચારો પણ જોઈશું

Videos similaires