અમદાવાદ:આજે JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું જેમાં અમદાવાદની શબનમ સહાય ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક લાવી છે ઓલ ઇન્ડિયામાં તેનો દસમો અને ઇલ ઇન્ડિયા ગર્લ્સ રેન્કમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે શબનમે 372માંથી 308 માર્ક્સ મેળવ્યા છે ગુજરાતમાં પ્રથમ આવનાર શબનમ IIM અમદાવાદના પ્રોફેસર અરવિંદ સહાયની પુત્રી છે અને બોથરા કલાસીસની વિદ્યાર્થીની છે