સુરતઃ ખટોદરા કસ્ટોડિયલ જેથ કેસમાં ફરાર સાત પોલીસકર્મીઓ પૈકી પીએસઆઈ અને એક કોન્સ્ટેબલ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનિય છે કે, કસ્ટોડિયલ ડેથ કેસમાં સુરત પોલીસે ખટોદરા પોલીસના આરોપી પીઆઈ ખીલેરી, પીએસઆઈ ચૌધરી સહિત સાત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો હજુ છ આરોપી ફરાર હોવાથી ટીમ ઝડપથી તેને ઝડપી લેશે તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું