ટીમ ઈન્ડિયા સાથે જોડાયા બાદ થશે રિષભ પંતના રમવા અંગેનો નિર્ણય

2019-06-14 598

ભારતની ન્યૂઝીલેન્ડ સામેની મેચ રદ થવા પર રામકૃષ્ણન શ્રીધર બોલ્યા હતા કે, પ્લેયર્સ વારંવાર થતા વરસાદથી નારાજ છે રિષભ પંતના રમવા પર ફિલ્ડીંગ કોચ બોલ્યા કે, પંત હજી ટીમ સાથે જોડાયા નથી, તેમના રમવા અંગે નિર્ણય તેમના આવ્યા પછી થશેહજી શિખર ધવન માટે પણ નિર્ણય લેવાનો બાકી છે

Videos similaires