સૈફ અલી ખાન અને તૈમૂર સાથે યૂકેના લંડનમાં વેકેશન માણવા પહોંચેલી કરિના કપૂર ત્યાં પણ પોતાની ફેશન અને ફિટનેસ ગોલને સાર્થક કરતીજોવા મળી હતી પરિવાર સાથે ત્યાંની સ્ટ્રીટમાં વરસાદી માહોલની મજા માણવાની જગ્યાએ તે જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળી હતી તેનોબ્લેક કોસ્ચ્યૂમવાળો આ હોટ જિમ લૂક જોઈને તેના ફેન્સ પણ કાયલ થઈ ગયા હતા