દુનિયામાં SCOની ભૂમિકા અને વિશ્વસનીયતા વધારવા માટે ભારત વ્યાપક જોડાણ ચાલુ રાખશે -મોદી

2019-06-14 2,369

કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલ SCO સમિટમાં સંબોધન કરતાં ભારતના વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારતે બે વર્ષ પહેલાં કાયમી સભ્ય બન્યાં બાદ SCOની દરેક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ ભજવ્યો છે ભારત આંતરરાષ્ટ્રિય સ્તરે સંબંધો વધુ મજબૂત બનાવવા માટે વિશ્વાસપૂર્વક પોતાનો ભાગ ભજવતો રહેશે

Videos similaires