ગોવાના દરિયામાં ભારતીય તટરક્ષક દળે એક વ્યક્તિને ડૂબતાં બચાવ્યો છે ગોવાના કાબો દે રામા બીચથી 2 નોટિકલ માઈલના અંતરે બોટમાં ખામી સર્જાવાથી દરિયામાં ફસાયો હતો દરિયામાં અચાનક ઊંચા મોજાં ઊછળતાં યુવક ડૂબવા લાગ્યો હતો કોસ્ટ ગાર્ડને કોલ મળતાં જ તાત્કાલિક યુવકનું રેસ્ક્યૂ કરાયું હતુ હોલિકોપ્ટર દ્વારા જવાનોએ 20 વર્ષીય યુવકનો જીવ બચાવ્યો હતો જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે