ગ્રૂપ ફોટોમાં ઈમરાન આવતા જ મોદી નીચું જોઈ ગયા, સામે સુદ્ધા ન જોયું

2019-06-14 6,251

શાંઘાઈ સમિટમાં પીએમ નરેન્દ્ર મોદીએ ઈમરાન ખાનને સતત ઈગ્નોર કર્યા હતા શાંઘાઈ સમિત દેશના રાષ્ટ્રાધ્યક્ષોનું ફોટોસેશન ચાલતુ હતુ ત્યારે ઈમરાન પહેલા મોદી સ્ટેજ પર આવી ગયા હતા અને જ્યારે ઈમરાન ખાન ત્યાંથી પસાર થયા તો મોદી નીચુ જોઈ ગયા હતા અને તેની સામે સુદ્ધા જોયુ ન હતુ જે બાદ પણ તેનો ભાવ પૂછ્યો ન હતો

Videos similaires